SEM 1 IT DAILY LIVE LECTURE COURSE ( ALL SUBJECTS)

Description

DIPLOMA SEM 1 IT (NEP-2020) – DAILY LIVE LECTURE COURSE

📚 Course Description

ICON ENGINEERING TUTORIALS દ્વારા NEP-2020 મુજબ Diploma Semester 1 IT ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ Daily Live Lecture Course શરૂ કરવામાં આવ્યો છે.

આ કોર્સમાં Semester 1 ના તમામ Subjects ખૂબ જ સરળ ભાષામાં અને પરીક્ષાલક્ષી રીતે શીખવવામાં આવશે. હવે ઘરે બેઠા બેઠા પર્સનલ ટ્યુશન જેવી સુવિધા સાથે તમે તમારા Semester ની તૈયારી કરી શકશો. COURSE LANGUAGE: GUJARATI & ENGLISH

📖 કોર્સમાં શું મળશે?

✅ Semester 1 ના તમામ Subjects ના Live Lectures
✅ Live Lecture ની Recording (Application માં ઉપલબ્ધ)
✅ Unit Wise PDF Notes
✅ Unit Wise MCQ અને Practice Test
✅ Weekly Test અને Performance Analysis
✅ Doubt Solving Session
✅ GTU Exam Oriented Preparation
✅ Gujarati + English માં સમજણ
✅ Mobile, Tablet અને Laptop પર Course Access
✅ Target: 9.5+ SPI

🎯 ICON સાથે ભણો અને Semester 1 માં શ્રેષ્ઠ પરિણામ મેળવો.


Refund Policy

ICON ENGINEERING TUTORIALS – Refund Policy

  1. Course માં Enroll કર્યા પછી ફી Non-Refundable અને Non-Transferable રહેશે.

  2. Course Purchase કરતા પહેલા Course ની માહિતી, Demo Lecture અને Features સારી રીતે તપાસી લેવા.

  3. એકવાર Course Activate થયા પછી કોઈપણ સંજોગોમાં Refund આપવામાં આવશે નહીં.

  4. Course Access અન્ય કોઈ વ્યક્તિને Transfer કરી શકાશે નહીં.

  5. Technical Issue હોય તો અમારી Support Team સંપૂર્ણ મદદ કરશે.

  6. જો અમારી તરફથી Course ઉપલબ્ધ કરાવવામાં કાયમી અસમર્થતા હોય, તો Management ના નિર્ણય મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: Course ખરીદતા પહેલા તમામ માહિતી વાંચી અને સમજીને જ Enroll કરો. Enroll કરવાથી તમે ઉપરોક્ત Refund Policy સાથે સંમત ગણાશો.

Content

DEMO LECTURE

1 video1 file

DAILY LIVE LECTURE

22 videos26 files

MATHEMATICS

77 videos50 files

ENGLISH

6 videos31 files

ITS

32 videos19 files

PYTHON

19 videos20 files

ENGINEERING CHEMISTRY

23 videos28 files

SEM 1 IT DAILY LIVE LECTURE COURSE ( ALL SUBJECTS)

₹1,999₹5,99967% off
Have a coupon?

₹1,999