
Description
🎓 DIPLOMA SEM 3 AUTOMOBILE – ALL SUBJECTS COURSE (COMBO OFFER)
🚀 હવે Diploma Sem 3 Automobile ના તમામ Subjects માત્ર એક જ કોર્સમાં!
GTU પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ICON ENGINEERING TUTORIALS દ્વારા Diploma Sem 3 Automobile – All Subjects Combo Course લોન્ચ કરવામાં આવ્યો છે.
📚 કોર્સમાં સમાવિષ્ટ Subjects:
-
Pollution Control Engineering
-
Automobile Engine
-
Automobile Transmission & Mechanism
-
Automobile Electrical and Electronics System
-
Automobile Design
-
Vehicle Body Engineering
🎁 COMBO OFFER
🔥 6 Subjects ની ફી ભરો અને તમામ 6 Subjects એક જ કોર્સમાં મેળવો.
💯 Complete Semester Preparation – One Course, One Enrollment!
✅ કોર્સની વિશેષતાઓ:
-
🎥 તમામ Units ના Video Lectures
-
📝 તમામ Units ના Notes (PDF)
-
📖 તમામ Units ના MIMP Questions with Answers
-
⭐ Super 40 Questions with Answers
-
📄 Previous GTU Papers
-
📑 Model Papers
-
📱 Mobile App દ્વારા Anytime, Anywhere અભ્યાસ
-
🎯 GTU Exam ને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી
-
📚 સરળ ભાષામાં Concept-based Teaching
💯 એક જ કોર્સમાં તમામ Subjects, સંપૂર્ણ Study Material અને Exam-Oriented Preparation.
📲 આજે જ ICON ENGINEERING TUTORIALS App પરથી Diploma Sem 3 Automobile – All Subjects Combo Course માં Enroll કરો અને GTU Exam માં ઉત્તમ SPI મેળવવાની તૈયારી શરૂ કરો.
🌟 શા માટે પસંદ કરો ICON ENGINEERING TUTORIALS?
-
અનુભવી ફેકલ્ટી દ્વારા સરળ અને અસરકારક સમજણ
-
GTU Syllabus મુજબ Updated Content
-
પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવા માટે ખાસ તૈયાર કરાયેલ Material
-
એક જ કોર્સમાં સંપૂર્ણ સેમેસ્ટરની તૈયારી
🎯 Your Success, Our Mission!
