
Description
Conductor Batch 2026 – સંપૂર્ણ ઓનલાઈન કોર્સ
100 માર્ક્સના લક્ષ્ય સાથે સંપૂર્ણ પરીક્ષાલક્ષી તૈયારી
Goodluck Academy ના Dr. Rahul અને Icon Engineering Tutorials ના Hardik Sir દ્વારા તૈયાર કરાયેલ આ કોર્સ ખાસ Conductor ભરતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
"મગજમાં બેસે એવી પરીક્ષાલક્ષી તૈયારી"
કોર્સમાં શું મળશે?
✅ તમામ વિષયોના Recorded Video Lectures
✅ તમામ વિષયોની Study Materials (PDF Notes)
✅ Unit Wise Test
✅ Mock Test (પરીક્ષા પેટર્ન મુજબ)
✅ Doubt Session
✅ પરીક્ષાલક્ષી શોર્ટ ટ્રિક્સ અને સરળ સમજણ
આ કોર્સ કોના માટે છે?
-
Conductor ભરતી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે
-
પ્રથમ વખત પરીક્ષા આપતા ઉમેદવારો માટે
-
ઓછા સમયમાં સંપૂર્ણ સિલેબસ તૈયાર કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે
-
વધુ ગુણ મેળવી મેરિટમાં સ્થાન મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે
આ કોર્સ દ્વારા તમે ઘરે બેઠા મોબાઇલ અથવા કમ્પ્યુટર પરથી કોઈપણ સમયે અભ્યાસ કરી શકશો. વિડિયો લેકચર્સ વારંવાર જોઈને તમારી તૈયારી વધુ મજબૂત બનાવી શકશો.
Payment & Refund Policy (ચુકવણી અને રિફંડ પોલિસી)
-
કોર્સ ખરીદ્યા બાદ કરેલ ચુકવણી કોઈપણ સંજોગોમાં પરત (Refund) આપવામાં આવશે નહીં.
-
એકવાર કોર્સ એક્ટિવેટ થયા બાદ તેને Cancel, Exchange અથવા Transfer કરી શકાશે નહીં.
-
કોર્સ ખરીદતા પહેલાં વિદ્યાર્થીઓએ કોર્સની માહિતી, ફી અને સુવિધાઓ સંપૂર્ણ રીતે વાંચી અને સમજી લેવી.
-
ખોટા મોબાઇલ નંબર, ઇમેલ અથવા અન્ય માહિતી આપવાના કારણે થતી કોઈપણ સમસ્યા માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.
-
ટેકનિકલ સમસ્યા હોય તો અમારી સપોર્ટ ટીમ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે મદદ કરશે.
-
કોર્સની Login માહિતી અન્ય વ્યક્તિ સાથે શેર કરવી સખત મનાઈ છે. નિયમોનું ઉલ્લંઘન થવા પર કોર્સની ઍક્સેસ પૂર્વ સૂચના વિના બંધ કરવામાં આવી શકે છે.
-
કોર્સની તમામ સામગ્રી માત્ર વ્યક્તિગત અભ્યાસ માટે છે. તેની નકલ કરવી, શેર કરવી અથવા વ્યાવસાયિક ઉપયોગ કરવો કાયદેસર ગુનો ગણાશે.
